Site icon

નવા-જુનીના એંધાણ- પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે પીએમ મોદી સાથે કરી મુલાકાત- આ મહત્વના મુદ્દાઓ પર કરી ચર્ચા

News Continuous Bureau | Mumbai

પંજાબના પૂર્વ મુખ્યમંત્રી(Former Chief Minister of Punjab) કેપ્ટન અમરિંદર સિંહ(Captain Amarinder Singh) અને તેમના પુત્ર રણઈન્દરસિંહે(Raninder Singh) પ્રધાનમંત્રી મોદી(Prime Minister Modi) સાથે મુલાકાત કરી છે.

Join Our WhatsApp Community

આ મુલાકાતમાં પંજાબ સાથે સંકળાયેલ અલગ-અલગ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી 

એવી પણ ચર્ચા છે કે કેપ્ટન અમરિંદર સિંહની મોદી સાથેની આ મુલાકાત તેમની પાર્ટી પંજાબ લોક કોંગ્રેસને(Punjab Lok Congress) ભાજપમાં(BJP) મર્જ કરવા માટેની હતી. 

પ્રધાનમંત્રી સાથેની મુલાકાત બાદ કેપ્ટને કહ્યું કે આ મુલાકાત સારી રહી છે.  

ઉલ્લેખનીય છે કે કેપ્ટનને પંજાબની ચૂંટણીનાં(Punjab elections) 3 મહીના પહેલા જ કૉંગ્રેસે(Congress) મુખ્યમંત્રીની ખુરશી(Chief Minister Post) પરથી હટાવ્યા હતા.

આ સમાચાર પણ વાંચો :  ભારતીય જનતા પાર્ટીના AAP પર આકરા પ્રહાર- કહ્યું ટોઈલેટને ગણાવી દીધા ક્લાસરૂમ હજુ નથી બની

Maharashtra heavy rain: પિતૃપક્ષમાં મુશળધાર વરસાદનું સંકટ, 4 જિલ્લા માટે રેડ એલર્ટ
Gujarat Maternal Mortality Rate: સેમ્પલ રજીસ્ટ્રેશન સિસ્ટમ (SRS) મુજબ રાજ્યમાં માતા મૃત્યુદર વર્ષ ૨૦૨૩માં પ્રતિ એક લાખ જીવિત જન્મે ૫૧ થયો
Ahmednagar: અહમદનગર રેલવે સ્ટેશનનું નામ બદલીને ‘અહિલ્યાનગર’ કરાયું
Gujarat CM Bhupendra Patel: માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના સેવા દાયિત્વના ચાર વર્ષ
Exit mobile version