Site icon

હિમાચલ પ્રદેશમાં છત્તીસગઢના મંત્રી ટીએસ સિંહ દેવનો જોવા નવો અવતાર, પ્રચાર માટે કર્યો જબરદસ્ત ડાન્સ.. જુઓ વીડિયો

 News Continuous Bureau | Mumbai

હિમાચલ પ્રદેશ(Himachal Pradesh)માં વિધાનસભાની ચૂંટણી(Assembly election)નો જંગ તેજ થઈ ગયો છે. છત્તીસગઢના કેબિનેટ મંત્રી(Chhatisgarh) ટીએસ સિંહદેવ(TS Singhdev) પણ પોતાની બહેન અને કોંગ્રેસ(Congress) ઉમેદવાર આશા કુમારીના પ્રચારમાં ભાગ લેવા હિમાચલના ડેલહાઉસી(Dalhousie) પહોંચ્યા છે. તે વિસ્તારમાં પ્રચાર કરતી વખતે હિમાચલના લોક કલાકારો સાથે ડાન્સ(Dance) કરતા જોવા મળી રહ્યા છે. જુઓ વીડિયો 

Join Our WhatsApp Community

 

આશા કુમારી સિંહદેવ(Asha Kumari Singhdev) હિમાચલ પ્રદેશ(Himachal Pradesh)ની ડેલહાઉસી વિધાનસભા બેઠક પરથી નવમી વખત ચૂંટણી મેદાનમાં છે. ટી.એસ.સિંહદેવનું વિદ્યાર્થી જીવન હિમાચલ પ્રદેશમાં વિત્યું છે અને તેમણે ત્યાંથી જ શિક્ષણ મેળવ્યું છે. સ્વાસ્થ્ય મંત્રી(Health minister) હિમાચલ પ્રદેશના લોકનૃત્યો અને ગીતોથી સારી રીતે વાકેફ છે. છત્તીસગઢમાં, આરોગ્ય પ્રધાન ટીએસ સિંહદેવ, જે સાદા કુર્તા પાયજામા પહેરે છે, પરંતુ અહીં તેઓ બ્લુ ડેનિમ જીન્સ પહેરેલા જોવા મળે છે. સામાન્ય રીતે તેમનો આ ગેટઅપ પણ અહીં જોવા મળતો નથી. સિંહદેવે આ વીડિયો પોતાના ફેસબુક પેજ પર પણ પોસ્ટ કર્યો છે.

આ સમાચાર પણ વાંચો:  બોલીવુડની સુંદર અભિનેત્રી દીપિકા પાદુકોણ બની Oops Momentનો શિકાર- વારંવાર ડ્રેસને બરાબર કરતી જોવા મળી

Parbhani News: પરભણીમાં ખળભળાટ: બંધારણના અપમાનના આરોપી દત્તા પવારે ટૂંકાવ્યું આયુષ્ય, જેલમાંથી છૂટ્યાના ગણતરીના દિવસોમાં જ કરી આત્મહત્યા
Devendra Fadnavis vs Sanjay Raut : મહારાષ્ટ્રમાં રાજકીય ગરમાવો! સંજય રાઉતની ધમકીને ફડણવીસે ગણાવી ‘પોકળ’, મુંબઈ બંધના એલાન પર ઉડાવી મજાક
Devendra Fadnavis on Mumbai: ‘અન્નામલાઈના ‘મુંબઈ’ વાળા નિવેદનથી મહારાષ્ટ્રના રાજકારણમાં ભૂકંપ! ફડણવીસે આપ્યો જડબાતોડ જવાબ, જાણો શું કહ્યું…
Devendra Fadnavis vs Ajit Pawar: મહારાષ્ટ્રના રાજકારણમાં નવો વળાંક! 15 જાન્યુઆરીએ કંઈક મોટું થશે? ફડણવીસની ભવિષ્યવાણીથી અજિત પવાર ખેમામાં ફફડાટ
Exit mobile version