Site icon

મહારાષ્ટ્ર સરકારનો ગંભીર આરોપ, કેન્દ્ર સરકારે કંપનીઓને રેમડેસિવર મહારાષ્ટ્ર સરકારને વેચવાની ના પાડી છે. હવે રાજ્ય સરકાર આ પગલું લેશે.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૧૭ એપ્રિલ 2021

Join Our WhatsApp Community

શનિવાર

મહારાષ્ટ્ર સરકારની કેબિનેટ મીટિંગમાં જોરદાર ઘમાસણ થયું છે. આ મિટિંગમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતા અને મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિકે આરોપ લગાવ્યો છે કે કેન્દ્ર સરકારે મહારાષ્ટ્રમાં કંપનીઓને દબડાવતા ધમકી આપી છે કે આ કંપનીઓ રેમડેસિવર જેવી દવાઓ મહારાષ્ટ્ર સરકારને ન આપે. તેમણે એવું પણ કહ્યું કે જે કંપની મહારાષ્ટ્ર સરકારને દવા આપશે તે કંપની નું લાયસન્સ કેન્દ્ર સરકાર રદ્દ કરશે તેવી ધમકી આપવામાં આવી છે.

પોતાની વાતને આગળ વધારતાં નવાબ મલિકે કહ્યું હતું કે જો કેન્દ્ર સરકાર નું આવું વર્તન રહેશે તો રાજ્ય સરકાર કંપનીમાં મોજુદ રેમડેસિવર નો જથ્થો સુરક્ષા કર્મચારીઓની મદદ થી કબજામાં લઈ લેશે.

આમ મહારાષ્ટ્ર સરકારે કોરોના ના મુદ્દે જોરદાર રાજકારણ ખેલ્યું છે.

મહારાષ્ટ્રમાં મિની લોકડાઉનની વચ્ચે પણ આવ્યા રેકોર્ડબ્રેક કેસ. જાણો આજના લેટેસ્ટ આંકડા

 

 

 

Bhiwandi Fire: ભિવંડીની ડાઇંગ ફેક્ટરીમાં ભીષણ આગ, ૩ માળની બિલ્ડિંગ બળીને ખાખ; જાણો કેવી રીતે લાગી આગ.
Maharashtra Weather Update: મુંબઈ સહિત કોંકણમાં ઉકળાટ વધશે, ૨ માર્ચ સુધી તાપમાનમાં ૩-૫ ડિગ્રીનો વધારો; હવામાન વિભાગની નવી આગાહી.
HSC Paper Leak Nagpur 2026: ૧૨મા ધોરણના પેપર લીક કેસમાં નવો વળાંક: ફિઝિક્સ-કેમિસ્ટ્રી બાદ ગણિતનું પેપર પણ લીક; સીલબંધ કવરમાંથી પ્રશ્નપત્રો ગાયબ થતા તપાસ તેજ.
Malegaon Municipal Corporation Namaz Case: માલેગાંવ મહાનગરપાલિકામાં હંગામો: નમાજ પઢવાના વિરોધમાં મહંત અનિકેતશાસ્ત્રી મેદાનમાં; સરકારી પરિસરમાં ધાર્મિક પ્રવૃત્તિઓ મુદ્દે ઉઠ્યા સવાલો
Exit mobile version