Site icon

તારીખ પે તારીખ-હવે શિવસેના નેતા સંજય રાઉત આ તારીખ સુધી રહેશે જેલમાં 

News Continuous Bureau | Mumbai

શિવસેના સાંસદ(Shiv Sena MP) સંજય રાઉતને(Sanjay Raut) આજે પણ પીએમએલએ કોર્ટથી (PMLA Court) રાહત નથી મળી.

Join Our WhatsApp Community

કોર્ટે તેમની ન્યાયિક કસ્ટડી(Judicial Custody) 5 સપ્ટેમ્બર સુધી વધારી દીધી છે. 

સંજય રાઉતને હાલમાં આર્થર રોડ જેલમાં(Arthur Road Jail) રાખવામાં આવ્યા છે.

પાત્રા ચાલ કૌંભાડ(Scam Case) મામલે રાઉતને 1 ઓગસ્ટના રોજ કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા.

EDએ રાઉતના ઘર પર 9 કલાક સુધી રેડ પાડી હતી અને તેમની ધરપકડ કરી લેવામાં આવી હતી.

આ સમાચાર પણ વાંચો :  તો શું ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે સાથે આવશે- શર્મિલા ઠાકરેએ આપ્યું ચોંકાવનારું નિવેદન

Human leopard conflict: માનવ-દીપડા સંઘર્ષ માટે ૧૧ કરોડ: પુણે જિલ્લામાં સમસ્યા હળવી કરવા સરકારનો મોટો નિર્ણય.
Bihar Elections: કેન્દ્રીય મંત્રી લલન સિંહ વિરુદ્ધ FIR નોંધાઈ, ચૂંટણી પંચે કરી કડક કાર્યવાહી, જાણો શું છે કારણ
Single women: એકલ મહિલાઓ માટે પુનર્વિવાહ માટે આર્થિક સહાય; રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય
Tejashwi Yadav: ‘દરેક મહિલાના ખાતામાં 14 જાન્યુઆરીએ આવશે આટલા હજાર’, પ્રચાર પૂરો થતા પહેલાં તેજસ્વીની મોટી જાહેરાત
Exit mobile version