Site icon

ગોવામાં પણ કોંગ્રેસ પાર્ટી નો સફાયો- માત્ર એક ધારાસભ્ય પાર્ટીમાં બચ્યો- બધાય ભાજપને રસ્તે- આ મહાશય જેમણે ભાજપને ઉથલાવી પાડી હતી તે પણ ભાજપ ભેગા થયા- જાણો વિગતે

News Continuous Bureau | Mumbai 

મહારાષ્ટ્ર(Maharashtra)માં શિવસેના(Shivsena)માં ભંગાણની શાહી સુકાઈ નથી ત્યાં હવે ગોવા(Goa)માં કોંગ્રેસ(Congress)માં ભંગાણના સમાચારો વહેતા થયા છે. કોંગ્રેસે માઈકલ લોબોને તાત્કાલિક અસરથી ગોવાના નેતા પ્રતિપક્ષ પદેથી હટાવી દીધા છે. લોબો સાથે કોંગ્રેસના પાંચ ધારાસભ્યો(MLAs) હોવાનો દાવો કરાયો છે. હાલમાં ગોવામાં કોંગ્રેસના ૧૧ ધારાસભ્યો છે. કોંગ્રેસે પક્ષના મુખ્યાલયમાં સાંજે બેઠક બોલાવી તો માત્ર ત્રણ જ ધારાસભ્યો પહોંચ્યા હતા.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો :  અમદાવાદના માથે આભ ફાટ્યું- ૭થી ૧૧ ઇંચ જેટલો વરસાદ- સર્વત્ર પાણી-પાણી-જાણો કયા વિસ્તાર માં કેટલો વરસાદ પડ્યો

સૂત્રોનું માનીએ તો એક સમયના ગોવાના સીએમ તેમજ ભાજપ સરકાર ઉથલાવી પાડનાર દિગમ્બર કામત અને વિપક્ષના નેતા માઈકલ લોબો ભાજપમાં જોડાઈ શકે છે.

Matheran Mini Train: નેરળ-માથેરાન ઐતિહાસિક મિની ટ્રેન ફરીથી ‘આ’ તારીખથી દોડતી થશે!
Mumbai Cricket Association: MCA ચૂંટણી પર મોટું સંકટ! રાજકીય હસ્તક્ષેપ પર બોમ્બે હાઈકોર્ટ કડક, ઉમેદવારોની યાદી જાહેર કરવા પર તાત્કાલિક રોક.
Human leopard conflict: માનવ-દીપડા સંઘર્ષ માટે ૧૧ કરોડ: પુણે જિલ્લામાં સમસ્યા હળવી કરવા સરકારનો મોટો નિર્ણય.
Bihar Elections: કેન્દ્રીય મંત્રી લલન સિંહ વિરુદ્ધ FIR નોંધાઈ, ચૂંટણી પંચે કરી કડક કાર્યવાહી, જાણો શું છે કારણ
Exit mobile version