Site icon

રાજકીય નેતાઓ સામે એક્શન, દિલ્હી હાઈકોર્ટે આ મામલે અનેક મોટી રાજકીય હસ્તિઓને મોકલી નોટિસ; પૂછ્યો આ સવાલ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

મુંબઈ, 28 ફેબ્રુઆરી 2022,

Join Our WhatsApp Community

સોમવાર,

દિલ્હી હાઈકોર્ટે દિલ્હી તોફાનો મામલે અનેક મોટી રાજકીય હસ્તિઓને નોટિસ મોકલી છે. 

આ નોટિસમાં સવાલ કરવામાં આવ્યો છે કે, આ કેસમાં પક્ષકાર તરીકે તેમના પર કેસ શા માટે ન ચલાવવામાં આવે. 

સાથે જ દિલ્હી હાઈકોર્ટે 04 માર્ચ, 2022 સુધીમાં આ મામલે સૌનો જવાબ માગ્યો છે

કોર્ટે આ મામલે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, સાંસદ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને નોટિસ મોકલી છે. 

આ સિવાય હાઈકોર્ટે આવી જ નોટિસ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર, બીજેપી નેતા કપિલ મિશ્રા, બીજેપી સાંસદ પરવેશ વર્માને પણ મોકલી છે. 

ઉલેખનીય છે કે નોર્થ ઈસ્ટ દિલ્હીમાં વર્ષ 2020માં 23 ફેબ્રુઆરીથી 26મી ફેબ્રુઆરી દરમિયાન સીએએના વિરોધમાં તોફાનો થયા હતા

ઉપવાસ પર ઉતરેલા સાંસદ છત્રપતિ સંભાજી રાજેની તબિયત બગડી, દવા લેવાની પાડી ના; જાણો હાલ કેવું છે તેમનું સ્વાસ્થ્ય

Leopard: દીપડાનો આતંક: કયા વિસ્તારોમાં દીપડાની દહેશતથી ખેતમજૂરોએ કામ છોડ્યું? ખેતીના પાક પર જોખમ
Cyclone Ditva: ભારતીય સમુદ્રમાં બે ચક્રવાત સક્રિય, ‘દિતવા’ અને નબળું ‘સેન્યાર’ મળીને કયો મોટો ખતરો સર્જશે?
Mumbai AQI: મુંબઈનો AQI લેવલ ચિંતાજનક સ્તરે પહોંચ્યો, જાણો BMC દ્વારા પ્રદૂષણ નિયંત્રણ માટે શું પગલાં લેવાયા?
Congress resignation: મહારાષ્ટ્ર રાજકારણ: કલ્યાણમાં કોંગ્રેસના અનેક નેતાઓના સામૂહિક રાજીનામા, નિકાય ચૂંટણી પહેલાં પાર્ટીમાં ભંગાણ
Exit mobile version