દિલ્હીના હેલ્થ મિનિસ્ટર સત્યેન્દ્ર જૈનની મુશ્કેલી વધી – નેતાને કોર્ટે આ તારીખ સુધી ઈડીની કસ્ટડીમાં મોકલ્યાં

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai 

દિલ્હી સરકારમાં(Delhi govt) મંત્રી સત્યેન્દ્ર જૈનની(Minister Satyendra Jain) મુશ્કેલી વધી ગઈ છે 

સ્વાસ્થ્ય મંત્રીને(Minister of Health) કોર્ટે 9 જૂન સુધી ઈડીની કસ્ટડીમાં(Custody of the ED) મોકલી દીધા છે.

ઈડીએ જૈનની 14 દિવસની કસ્ટડીની માંગ કરી હતી. 

કોર્ટમાં રજૂ કરતા પહેલા ઇડીએ લગભગ છ કલાક સુધી તેમની પૂછપરછ કરી હતી.

ઉલ્લેખનીય છે કે સોમવારે ઈડીએ મની લોન્ડરિંગના(Money laundering) આરોપસર સત્યેન્દ્ર જૈનની ધરપકડ કરી હતી.

આ સમાચાર પણ વાંચો : કોંગ્રેસ પાર્ટીથી નારાજ થયેલા નેતા હાર્દિક પટેલ અંતે આ તારીખના રોજ ભાજપમાં જોડાશે આટલા કાર્યકર્તાઓ સાથે હાર્દિક કેસરિયો ધારણ કરશે

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More