કોરોનાના વધતા જતા કેસ વચ્ચે બે રાજ્યોએ લોકડાઉન લંબાવવાનો નિર્ણય કર્યો છે.
હરિયાણા અને દિલ્હી સરકારે રાજ્યમાં અમલી લોકડાઉનને એક અઠવાડિયા સુધી લંબાવ્યું છે. હવે આ લોકડાઉન 17 મે સુધી લાગુ રહેશે.
ઉલ્લેખનીય છે કે કોરોના મહામારીને કાબૂમાં લેવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
2 દિવસના વિરામ બાદ આજે ફરી ઇંધણના ભાવમાં થયો વધારો, જાણો આજના લેટેસ્ટ ભાવ..