Site icon

મહારાષ્ટ્રમાં રાજકીય હલચલ વચ્ચે ગુજરાતની આ પાર્ટીના તમામ ધારાસભ્યોને દિલ્હીનું તેડું- અચાનક આવેલા હાઇકમાન્ડ ના આદેશથી આશ્ચર્ય

News Continuous Bureau | Mumbai 

મહારાષ્ટ્રમાં(Maharashtra) રાજકીય ઘમાસાણ વચ્ચે ગુજરાતના રાજકારણને(Gujarat Politics) લઇને સૌથી મોટા સમાચાર આવ્યા છે. 

Join Our WhatsApp Community

ગુજરાત કોંગ્રેસના(Gujarat Congress) તમામ ધારાસભ્યોને(MLA) તાત્કાલિક ધોરણે દિલ્હીનું(Delhi) તેડું આવ્યું છે.

આજ સાંજે અથવા આવતી કાલે સવારે દિલ્હી પહોંચવા આદેશ અપાયા છે. 

બે દિવસ ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યો(Congress MLA) દિલ્હીમાં રહેશે.  

કોંગ્રેસ હાઈકમાન્ડના (Congress High Command) અચાનક આદેશના પગલે ધારાસભ્યોમાં આશ્ચર્ય સર્જાયું છે.

આ સમાચાર પણ વાંચો :  મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ નારાજ એકનાથ શિંદે ને મનાવવા માટે આ ગાજર બતાવ્યું- આવી ઓફર આપી-

Mumbai-Goa Highway Accident: મુંબઈ-ગોવા હાઈવે પર ભયાનક અકસ્માત: પંક્ચર થયેલી બસ પાસે ઉભેલા મુસાફરોને કારે ઉડાવ્યા; હોળી નિમિત્તે ગામડે જતી વખતે સર્જાઈ દુર્ઘટના.
Bhiwandi Fire: ભિવંડીની ડાઇંગ ફેક્ટરીમાં ભીષણ આગ, ૩ માળની બિલ્ડિંગ બળીને ખાખ; જાણો કેવી રીતે લાગી આગ.
Maharashtra Weather Update: મુંબઈ સહિત કોંકણમાં ઉકળાટ વધશે, ૨ માર્ચ સુધી તાપમાનમાં ૩-૫ ડિગ્રીનો વધારો; હવામાન વિભાગની નવી આગાહી.
HSC Paper Leak Nagpur 2026: ૧૨મા ધોરણના પેપર લીક કેસમાં નવો વળાંક: ફિઝિક્સ-કેમિસ્ટ્રી બાદ ગણિતનું પેપર પણ લીક; સીલબંધ કવરમાંથી પ્રશ્નપત્રો ગાયબ થતા તપાસ તેજ.
Exit mobile version