Site icon News Continuous Bureau | Mumbai

મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ નારાજ એકનાથ શિંદે ને મનાવવા માટે આ ગાજર બતાવ્યું- આવી ઓફર આપી-

 News Continuous Bureau | Mumbai 

મહારાષ્ટ્ર(Maharashtra)ના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે(CM Uddhav Thacekray)એ એકનાથ શિંદે(Eknath Shide) ને મુખ્યમંત્રી બનાવવાની ઓફર આપી છે. મીડિયામાં એવો સંદેશો પાઠવ્યો છે કે જો એકનાથ શિંદે મહારાષ્ટ્ર પાછા આવે અને ફરી એકવાર શિવસેના સાથે જોડાઈ જાય તો ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું(resign) આપવા તૈયાર છે તેમજ તેઓ પોતે એકનાથ શિંદેને મુખ્યમંત્રી બનાવશે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : શિવસેના પર આભ ફાટ્યું- ઉદ્ધવ ઠાકરેની મિટિંગમાં માત્ર 18 ધારાસભ્યો પહોંચ્યા- બાકીના 40 ક્યાં છે- કોઈને ખબર નથી

મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના આ જવાબથી એક વાત સ્પષ્ટ છે કે ઉદ્ધવ ઠાકરે પણ એકનાથ શિંદે ને કશું જ આપવા તૈયાર નથી. ખાલી ખોખા જેવી વાતો ના માધ્યમથી તેઓ એકનાથ શિંદે અને મીડિયાને બીઝી રાખવા માંગે છે.

Vibrant Gujarat 2027 Mumbai Roadshow વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૭: આજે મુંબઈના ધ તાજ મહલ પેલેસ ખાતે ભવ્ય રોડ શો, CM ભૂપેન્દ્ર પટેલ ઉદ્યોગપતિઓ સાથે કરશે બેઠક
Dombivli Police Quick Action આશા છોડી દીધી હતી ત્યાં પોલીસે કરી કમાલ ડોમ્બિવલીમાં રોકડ અને દસ્તાવેજો ભરેલું પર્સ કલાકોમાં મહિલાને પરત મળ્યું
Disha Salian Death Case દિશા સાલિયાનનું મોત આત્મહત્યા કે ષડયંત્ર? બોમ્બે હાઈકોર્ટના આદેશ બાદ હવે CBI કરશે દૂધનું દૂધ અને પાણીનું પાણી
Bhavnagar Para Yard Remodeling ભાવનગર રેલવેને ₹125 કરોડની ભેટ પરા યાર્ડ રિમોડેલિંગ પ્રોજેક્ટને મળી મંજૂરી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર થશે મજબૂત
Exit mobile version