Site icon News Continuous Bureau | Mumbai

ઉદ્ધવ ઠાકરેનું વેંત ભરીને નાક કપાયું- દ્રૌપદી મુર્મુને ખુલ્લુ સમર્થન આપ્યું તેમ છતાય તેમને કાર્યક્રમમાં કોઈ આમંત્રણ નહીં-જાણો વિગતે

News Continuous Bureau | Mumbai

રાષ્ટ્રપતિ પદના(The presidency) ઉમેદવાર દ્રૌપદી મુર્મુને(Draupadi Murmu) સમર્થન જાહેર કરનાર શિવસેનાને(Shivsena) ફરી મોટો ઝટકો લાગ્યો છે.

Join Our WhatsApp Channel

મીડિયા રિપોર્ટ્સ અનુસાર દ્રૌપદી મુર્મુ સમર્થન મેળવવા માટે આજે મુંબઈ(Mumbai) આવી રહ્યા છે. આ દરમિયાન તે ભાજપ(BJP) અને શિંદે જૂથના(Shinde group) નેતાઓ સાથે બેઠક કરશે.

જોકે ઉદ્ધવ ઠાકરેની(Uddhav Thackeray) આગેવાની હેઠળની શિવસેનાને દ્રૌપદી મુર્મુ સાથેની આ બેઠકમાં આમંત્રણ આપવામાં આવ્યું નથી.

ઉલ્લેખનીય છે કે મંગળવારે તેમણે જાહેરાત કરી હતી કે શિવસેના દ્રૌપદી મુર્મૂને સમર્થન કરશે.

આ સમાચાર પણ વાંચો : સત્તા કબજે કરવા શરદ પવારનો નવો પ્લાન-કહ્યું-આપણી યુતિ શિવસેના સાથે હતી તો શિંદે પણ શિવસેના કહેવાય-જાણો શું ચાલી રહ્યું છે

Manoj Jarange Patil Mumbai Protest મનોજ જરાંગેના મુંબઈના આંદોલન પર સરકારની પહેલી પ્રતિક્રિયા, ગણેશ ઉત્સવને લઈને વ્યક્ત કરી ચિંતા
Pune Ganesh Festival Alcohol Ban શા માટે ૧૦ દિવસીય શરાબબંધી સામે ભડકી હાઈકોર્ટ? અદાલતની ફટકાર બાદ તંત્રએ બદલવો પડ્યો નિર્ણય
Nagpur SBI Bank Robbery નાગપુરમાં ફિલ્મી સ્ટાઈલે એસબીઆઈ (SBI) બેંકમાં લૂંટ કર્મચારીઓની આંખોમાં મરચું નાખીને લાખો રૂપિયા ઉડાવ્યા
Tukaram Mundhe FDA Action Pune તુકારામ મુંઢે નો પુણેમાં મોટો દણકો બુધવાર પેઠમાંથી પનીર અને ખોયા ભરેલા ચાર ટ્રક જપ્ત
Exit mobile version