298
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
શિવસેનાની(Shivsena) સાંસદ(MP) સભ્ય ભાવના ગવળીને(bhavana gawali)ઈ.ડી.(ED) એ સમન્સ પાઠવ્યા છે. તેમજ અમુક બાબતોમાં સ્પષ્ટતા કરવા આયોગ સામે હાજર રહેવા માટે કહી દેવાયું છે.
આગામી સપ્તાહે તેને હાજર રહેવાનું કહેવાયું છે. ઉલ્લેખનિય છે કે તેને અગાઉ 3 વખત નોટીસ બજાવવામાં આવી છે પરંતુ તેણે કોઈ પ્રત્યુત્તર આપ્યો નથી.
ભાવના ગવળીને મળેલી નોટીસ ને કારણે શિવસેના ટેન્શન માં આવી છે.
આ સમાચાર પણ વાંચો : લાઉડ સ્પીકર સંદર્ભે હવે બરાબરનું રાજકરણ જામ્યું. રામદાસ આઠવલેની જાહેરાત.. જો એકેય મસ્જિદ પરથી ભૂંગળા ઉતાર્યા તો મારા કાર્યકર્તા સામા આવશે. જાણો વિગતે.
You Might Be Interested In