Site icon

EDએ શિવસેના નેતા સંજય રાઉતને પાઠવ્યું સમન્સ- પરંતુ આજે પાત્રા ચાલ કેસમાં નહીં થઈ શકે પૂછપરછ-જાણો શું છે કારણ

News Continuous Bureau | Mumbai

શિવસેનાના નેતા(Shiv Sena leader) અને સાંસદ(MP) સંજય રાઉત(Sanjay Raut) આજે મની લોન્ડરિંગ કેસમાં(money laundering case) પૂછપરછ માટે ઇડી(ED) સમક્ષ હાજર નહીં થાય. 

Join Our WhatsApp Community

સંસદનું સત્ર(Parliament session) ચાલી રહ્યું છે, તેથી તેમણે ED સમક્ષ હાજર રહેવાનો સમય માંગ્યો છે. 

આ પહેલા પણ સંજય રાઉતને ED દ્વારા સમન્સ(Summon) જારી કરીને બોલાવવામાં આવ્યા હતા અને તેમનું નિવેદન નોંધવામાં આવ્યું હતું.

આ કેસ મુંબઈમાં પાત્રા ચાલ નામના હાઉસિંગ કોમ્પ્લેક્સના(housing complex) પુનઃવિકાસમાં(redevelopment) કથિત કૌભાંડ(scam) સાથે સંબંધિત છે. 

ઉલ્લેખનીય છે કે એપ્રિલમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (Enforcement Directorate) આ કેસના સંબંધમાં સંજય રાઉતની પરિવારની મિલકતો જપ્ત કરી હતી.

આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્રએ કેરળને પાછળ છોડ્યું-હવે મહારાષ્ટ્રમાં એનઆરઆઈ દ્વારા સૌથી વધુ પૈસા મોકલવામાં આવે -આંકડા જાણો અહીં

Delhi Car Blast: દિલ્હી બ્લાસ્ટ ડૉ. શાહીનને બુરખાથી નફરત! યુરોપ-ઓસ્ટ્રેલિયા જવાની હતી, પૂર્વ પતિએ ખોલ્યા અંગત જીવનના રાજ
PM Modi: દિલ્હી બ્લાસ્ટના ઘાયલોને LNJP હોસ્પિટલમાં મળ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી
Delhi Blast: ૩૦૦ કિલો એમોનિયમ નાઇટ્રેટ ક્યાં છુપાયેલો છે? વિસ્ફોટક બાંગ્લાદેશ-નેપાળના રસ્તે ભારત આવ્યો!
Ayodhya blast: આતંકવાદીઓનો ખતરનાક પ્લાન: અયોધ્યામાં વિસ્ફોટ કરવા ‘સ્લીપર મોડ્યુલ’ એક્ટિવેટ કર્યું હતું! વારાણસી પણ નિશાના પર હતું
Exit mobile version