News Continuous Bureau | Mumbai
ઝારખંડના(Jharkhand) ચર્ચાસ્પદ આઈએએસ(IAS) અધિકારી પૂજા સિંઘલ(Pooja Singhal) પર ઈડીએ(ED) કાર્યવાહી કરી છે.
મની લોન્ડરિંગ કેસમાં(Money laundering case) ઈડીએ આઈએએસ અધિકારી પૂજા સિંઘલની ધરપકડ(Arrested) કરી છે.
ઈડીએ કલાકોની પૂછપરછ(Investigaion) બાદ અધિકારીની ધરપકડ કરી છે.
ઉલ્લેખનીય છે કે ઈડીએ પૂજા સિંઘલ અને તેના નજીકના વ્યક્તિઓ પર રાંચી(ranchi) અને અન્ય જગ્યાએ દરોડા પાડ્યા હતા. દરોડા(Raid) દરમિયાન ઈડીને 19 કરોડથી વધુ રોકડ અને ઘણા મહત્વના દસ્તાવેજ મળ્યા હતા.
આ સમાચાર પણ વાંચો : આઝમખાનના પરિવારની વધી મુશ્કેલી, કોર્ટે પત્ની-પુત્ર સામે જારી કર્યું વોરન્ટ, જાણો શું છે સમગ્ર મામલો..
