254
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે કોલસા કૌભાંડ કેસમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જીને ફરી એકવાર સમન્સ પાઠવ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ED આ કેસમાં અભિષેક બેનર્જી અને તેની પત્ની રૂજીરા બેનર્જીની પૂછપરછ કરવા માંગે છે.
જોકે બંનેને અલગ-અલગ દિવસે પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે.
કહેવામાં આવી રહ્યું છે કે ED પહેલા 21 માર્ચે અભિષેક બેનર્જીની પૂછપરછ કરશે અને પછી 22 માર્ચે રૂજીરા બેનર્જીની પૂછપરછ કરશે.
આ સમાચાર પણ વાંચો : કુદરત રૂઠી.. જાપાન બાદ હવે આ દેશમાં આવ્યો ભૂકંપ, રિક્ટર સ્કેલ પર આટલી હતી તીવ્રતા; જાણો વિગતે
You Might Be Interested In