જમ્મુ કાશ્મીરમાં આજે વહેલી સવારે લગભગ 4.56 વાગ્યે મધ્યમ-તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો..
આ સમયે લોકો ઘરમાં મીઠી નિંદ્રા માણી રહ્યા હતા,જેના કારણે તેમને ભૂકંપના ઝટકા અનુભવાયા નહોતા.
રિક્ટલ સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.5 નોંધાઈ હતી.
ઉલ્લેખનીય છે કે જમ્મુ કાશ્મીરમાં ગત મહિને પણ ધરતીકંપના આંચકા અનુભવાયા હતા.