Site icon

એકનાથ શિંદેએ સીએમ બનતાની સાથે જ બદલી ટ્વિટર પ્રોફાઈલ- ઉદ્ધવ ઠાકરેને આપ્યો આ સંદેશ-જુઓ નવા મુખ્યમંત્રીનું નવું ડીપી

 News Continuous Bureau | Mumbai

એકનાથ શિંદેએ(Eknath Shinde) મહારાષ્ટ્રના મુખ્યમંત્રી(Maharashtra CM) તરીકે શપથ લીધાની(Sworn) સાથે જ રાજ્યમાં એક નવા યુગની શરૂઆત કરી છે.

Join Our WhatsApp Community

તેમણે સીએમ બનતાની સાથે જ તેમનું ટ્વિટર ડીપી(Twitter DP) બદલી નાખ્યું છે. જેમાં તે બાળાસાહેબ ઠાકરેના(Balasaheb Thackeray) ચરણોમાં બેઠેલા જોવા મળે છે. 

આ નવી તસવીર સાથે શિંદેએ ઉદ્ધવ ઠાકરેને(Uddhav Thackeray) સંદેશ આપ્યો છે કે તેઓ બાળાસાહેબના વારસાને આગળ લઈ જશે. 

હવે ભવિષ્યમાં એ જોવાનું રસપ્રદ રહેશે કે શું તેમની પાસેથી ઉદ્ધવ ઠાકરેનો વારસો છીનવાશે?

આ સમાચાર પણ વાંચો : આ રાજ્ય સરકાર લાવી મોદી સરકારની અગ્નિપથ યોજના વિરુદ્ધ પ્રસ્તાવ- વિધાનસભામાં પણ પ્રસ્તાવ પસાર-જાણો વિગતે

 

New Criminal Laws: નવા ફોજદારી કાયદાઓના અમલવારીમાં મહારાષ્ટ્ર અગ્રેસર
PM Modi: ‘RJDને ૬૫ વોલ્ટનો જોરદાર આંચકો!’ PM મોદીએ સીતામઢીમાં લાલટેન (RJDનું પ્રતીક) પર કર્યો સીધો હુમલો!
Maharashtra Weather: ચેતવણી! મહારાષ્ટ્રના હવામાનમાં પલટો, ચક્રવાતને કારણે આગામી ૨૪ કલાક અતિભારે, વરસાદના મોટા સંકેતો.
Bhiwandi MIDC: મોટી દુર્ઘટના: ભિવંડી MIDC માં ડાઇંગ કંપનીમાં ભીષણ આગ, ભારે નુકસાનની શક્યતા.
Exit mobile version