Site icon

સંજય રાઉત નો ગજબનો દાવો- કહ્યું-અમારા ધારાસભ્યોને ગુજરાત પોલીસે ધોઈ નાખ્યા-માર માર્યો-  જાણો વિગત 

News Continuous Bureau | Mumbai 

પોતાના નિવેદનો માટે રાષ્ટ્રીય સ્તર પર જાણીતા એવા શિવસેના(Shivsena)ના નેતા સંજય રાઉતે(MP Sanjay Raut) અજબ દાવો કર્યો છે. પોતાના ટ્વિટર(twitter)ના માધ્યમથી તેમણે નિવેદન આપતા કહ્યું છે કે સુરતમાં મુંબઈના ગુંડા(goons)ઓ પહોંચી ગયા છે. તેમજ શિવ સેનાનો એક ધારાસભ્ય(MLA) જેમનું નામ નિતીન દેશમુખ(Nitin Deshmukh) છે તેઓ મુંબઈ(Mumbai) પાછા આવવા માંગે છે. પરંતુ ગુંડાઓ એ તેમને સુરતમાં રોકી રાખ્યા છે. એટલું જ નહીં જ્યારે તેમણે ત્યાંથી નીકળવાની કોશિશ કરી ત્યારે ગુજરાત પોલીસે(Guajrat Police) તેમની સાથે ધોલ-ધપાટ કરી હતી. સંજય રાઉત નું આ ટ્વીટ અત્યારે વાયરલ થયું છે.

Join Our WhatsApp Community

 

આ સમાચાર પણ વાંચો : શિવસેનાના ચાલીસ ધારાસભ્યો સુરત થી ફરરર-  હવાઈ માર્ગે આ પર્વતીય પ્રદેશમાં પહોંચી ગયા

Navi Mumbai Airport: નવી મુંબઈ એરપોર્ટ: ૨૫ ડિસેમ્બરથી શરૂ; ‘આ’ શહેરો માટે પ્રથમ વખત શરૂ કરશે વિમાન સેવા!
Mumbai CNG: મુંબઈ સહિત થાણેમાં સીએનજી ગેસની અછત; ૪૫% જાહેર પરિવહન ઠપ્પ, મુસાફરોનું દૈનિક સમયપત્રક ખોરવાયું
Ladki Behen Yojana: લાડકી બહેન યોજના’ ના ઈ-કેવાયસીની પ્રક્રિયામાં ‘આ’ તારીખ સુધી મુદત વધારાઈ; મહિલાઓને મળી મોટી રાહત
Mumbai: મુંબઈમાં ‘ઓપરેશન ક્લીન’: ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ પર મહારાષ્ટ્રની સૌથી મોટી કાર્યવાહી! અત્યાર સુધીમાં આટલા ઘૂસણખોરોને દેશમાંથી હાંકી કઢાયા
Exit mobile version