News Continuous Bureau | Mumbai
પોતાના નિવેદનો માટે રાષ્ટ્રીય સ્તર પર જાણીતા એવા શિવસેના(Shivsena)ના નેતા સંજય રાઉતે(MP Sanjay Raut) અજબ દાવો કર્યો છે. પોતાના ટ્વિટર(twitter)ના માધ્યમથી તેમણે નિવેદન આપતા કહ્યું છે કે સુરતમાં મુંબઈના ગુંડા(goons)ઓ પહોંચી ગયા છે. તેમજ શિવ સેનાનો એક ધારાસભ્ય(MLA) જેમનું નામ નિતીન દેશમુખ(Nitin Deshmukh) છે તેઓ મુંબઈ(Mumbai) પાછા આવવા માંગે છે. પરંતુ ગુંડાઓ એ તેમને સુરતમાં રોકી રાખ્યા છે. એટલું જ નહીં જ્યારે તેમણે ત્યાંથી નીકળવાની કોશિશ કરી ત્યારે ગુજરાત પોલીસે(Guajrat Police) તેમની સાથે ધોલ-ધપાટ કરી હતી. સંજય રાઉત નું આ ટ્વીટ અત્યારે વાયરલ થયું છે.
विधायक नितीन देशमुख सूरत में भाजपा कब्जे में हैं. मुंबई से उनका अपहरण किया गया. सोमवार रात उन्होंने खुद को छुड़ाने का प्रयत्न किया. तब उनके साथ गुजरात पुलिस व गुंडों ने बेरहमी से मारपीट की.
मुंबई के गुंडे भी वहां हैं.
गुजरात की धरती पर हिंसा? @AmitShah4BJP @CMOGuj@PMOIndia— Sanjay Raut (@rautsanjay61) June 21, 2022
આ સમાચાર પણ વાંચો : શિવસેનાના ચાલીસ ધારાસભ્યો સુરત થી ફરરર- હવાઈ માર્ગે આ પર્વતીય પ્રદેશમાં પહોંચી ગયા