સુરત થી રવાના થતા પહેલા શિવસેનાના તમામ ધારાસભ્યો મીડિયાની સામે આવ્યા- જુઓ તમામ ધારાસભ્યોનો એક સાથે ઉભા રહીને પડાવેલો ફોટો અને વિડીયો

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai 

શિવસેના(Shivsena) દાવો કરી રહી છે કે તેમના ધારાસભ્યો(MLAs)ને ગોંધી રાખવામાં આવ્યા છે. પરંતુ ફોટોગ્રાફ અને વીડિયો કંઈક અલગ જ કહાની બયાન કરી રહ્યા છે. સુરત(Surat) થી ગોવાહાટી(Guvahati)જતા પહેલા શિવસેનાના તમામ ધારાસભ્યોએ એક સાથે ફોટોગ્રાફ પડાવ્યો હતો. આ ઉપરાંત તેઓ મીડિયા સામે પણ આવ્યા હતા. અહીં તમામ ધારાસભ્યો લાઈટ મૂડમાં હતા. તેમજ એકબીજાની સાથે વાતો કરતા નજર આવી રહ્યા હતા. જુઓ ફોટોગ્રાફ અને વીડિયો.

આ સમાચાર પણ વાંચો : શિવસેનાના ચાલીસ ધારાસભ્યો સુરત થી ફરરર-  હવાઈ માર્ગે આ પર્વતીય પ્રદેશમાં પહોંચી ગયા

 

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More