259
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
પુણે(Pune) અને ભુજ(Bhuj) વચ્ચે પ્રવાસ કરનારા રેલવે પ્રવાસીઓ(Railway passengers) માટે મહત્વના સમાચાર છે. સેન્ટ્રલ રેલવેએ(Central Railway) 11091/11092 પુણે-ભુજ સાપ્તાહિક એક્સપ્રેસને(Express) હળવદ ખાતે 6 મહિનાના સમયગાળા માટે પ્રાયોગિક ધોરણે હોલ્ટ આપવાનો નિર્ણય કર્યો છે:
11092 પુણે – ભુજ સાપ્તાહિક એક્સપ્રેસ(Pune – Bhuj Weekly Express) 25 જુલાઈ, 2022 થી 10.26 કલાકે હળવદ( Halvad station) આવશે અને 10.28 કલાકે ઉપડશે.
11091 ભુજ – પુણે સાપ્તાહિક એક્સપ્રેસ 16.59 કલાકે હળવદ આવશે અને 20 જુલાઈ, 2022થી રોજ 17.01 કલાકે ઉપડશે.
મુસાફરોએ કૃપા કરીને નોંધ લેવા અને આ સુવિધાનો લાભ લેવા વિનંતી છે.
આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્રમાં 70 મીટરથી ઊંચી ઈમારતો માટે ફાયર ઈવેક્યુએશન લિફ્ટને લઈ સરકારે લીધો આ નિર્ણય- જાણો વિગત
You Might Be Interested In