Site icon

રેલવે યાત્રી કૃપયા ધ્યાન દે-પુણે-ભુજ સાપ્તાહિક એક્સપ્રેસનું આ સ્ટેશન પર આપવામાં આવશે હોલ્ટ-જાણો વિગત

News Continuous Bureau | Mumbai

પુણે(Pune) અને ભુજ(Bhuj) વચ્ચે પ્રવાસ કરનારા રેલવે પ્રવાસીઓ(Railway passengers) માટે મહત્વના સમાચાર છે. સેન્ટ્રલ રેલવેએ(Central Railway) 11091/11092 પુણે-ભુજ સાપ્તાહિક એક્સપ્રેસને(Express) હળવદ ખાતે 6 મહિનાના સમયગાળા માટે પ્રાયોગિક ધોરણે હોલ્ટ આપવાનો નિર્ણય કર્યો છે:

Join Our WhatsApp Community

11092 પુણે – ભુજ સાપ્તાહિક એક્સપ્રેસ(Pune – Bhuj Weekly Express) 25 જુલાઈ, 2022 થી 10.26 કલાકે હળવદ( Halvad station) આવશે અને 10.28 કલાકે ઉપડશે.

11091 ભુજ – પુણે સાપ્તાહિક એક્સપ્રેસ 16.59 કલાકે હળવદ આવશે અને 20 જુલાઈ, 2022થી રોજ 17.01 કલાકે ઉપડશે.

મુસાફરોએ કૃપા કરીને નોંધ લેવા અને આ સુવિધાનો લાભ લેવા વિનંતી છે.

આ સમાચાર પણ વાંચો :  મહારાષ્ટ્રમાં 70 મીટરથી ઊંચી ઈમારતો માટે ફાયર ઈવેક્યુએશન લિફ્ટને લઈ સરકારે લીધો આ નિર્ણય- જાણો વિગત
 

Shiv Sena: મહારાષ્ટ્રમાં રાજકીય ગરમાવો: ‘શિવસેનાના ૨૨ ધારાસભ્યો ભાજપમાં આવવા તૈયાર’ – આદિત્ય ઠાકરેનો ધમાકો, શિંદે જૂથ ભડક્યું!
Maharashtra: મહારાષ્ટ્રમાં મહાયુતિનો મોટો નિર્ણય: ભાજપ અને શિવસેના સાથે મળીને લડશે મહાનગરપાલિકાની ચૂંટણી, પક્ષપલટાને લઈને પણ બન્યો નિયમ, જાણો સંપૂર્ણ વિગત
Gujarat: ગુજરાતમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો; મુખ્ય શહેરોમાં વડોદરા સૌથી ઠંડુ
Shinde Sena: BMC ચૂંટણીમાં શિંદે સેનાનો પાવર પ્લે: ૧૨૫ બેઠકોની માંગ સાથે સાથી પક્ષને ચેતવણી, એકલા લડવાની તૈયારી!
Exit mobile version