Site icon

ભાજપના સાંસદોને રાહુલ ગાંધીનો ફેક વીડિયો વાયરલ કરવો પડ્યો ભારે-કોંગ્રેસે આ રાજ્યમાં નોંધાવ્યો કેસ-જાણો વિગતે 

News Continuous Bureau | Mumbai 

રાહુલ ગાંધીનો(Rahul Gandhi) ફેક વીડિયો(Fake video) વાયરલ કરવા બદલ ભાજપના સાંસદો(BJP MP) સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. 

Join Our WhatsApp Community

પાર્ટીની મીડિયા અને પ્રચાર ટીમના(publicity team) વડા પવન ખેરાએ(Pawan Khera) જણાવ્યું કે, છત્તીસગઢમાં(Chhattisgarh) બીજેપી સાંસદ રાજ્યવર્ધન સિંહ રાઠોડ(Rajyavardhan Singh Rathore), સુબ્રત પાઠક(Subrata Pathak) અને અન્ય ત્રણ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.

તેમણે કહ્યું કે કોંગ્રેસે(Congress) તેમની સામે દિલ્હી, ઝારખંડ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં પણ ફરિયાદો નોંધાવી છે.

તેમના પર સાંપ્રદાયિક સંવાદિતાને(Sectarian harmony) ખલેલ પહોંચાડવાનો આરોપ છે.

 આ સમાચાર પણ વાંચો :  શિંદે-ફડણવીસ સરકારના ભવિષ્યને લઈને NCPના આ દિગ્ગજ નેતાએ કહી દીધી મોટી વાત-જાણો વિગત

Mira Road Police Attack: પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો કરનાર 4 વ્યક્તિઓની ધરપકડ; પોલીસે જે વિસ્તારમાં હુમલો થયો ત્યાં જ આરોપીઓનું સરઘસ કાઢ્યું
Maharashtra Freedom of Religion Bill 2026: મહારાષ્ટ્રમાં ધર્મ સ્વતંત્રતા બિલ રજૂ, માતાના મૂળ ધર્મથી નક્કી થશે બાળકની ઓળખ; જાણો શું છે આ નવો કાયદો
Maharashtra Free Education for Girls: દીકરીઓના ભણતરમાં આડખીલી રૂપ બનતી કોલેજો સાવધાન! ફી માફી યોજનામાં ગેરરીતિ કરનાર સંસ્થાઓ સામે સરકારનો લાલ આંખ; જાણો નવો આદેશ
LPG Shortage in Maharashtra: ગેસ સંકટનો મારો! છાણાના ભાવ સોનાને આંબ્યા; હોટલ માલિકોએ હાઈ-ટેક રસોડા છોડી અપનાવ્યા દેશી ચુલા.
Exit mobile version