Site icon

મહારાષ્ટ્રના અંતરિયાળ ભાગોમાં પૂર જેવી સ્થિતિ- અમરાવતી માં ધસમસતા પાણી ઘૂસી ગયા- જુઓ વિડિયો

News Continuous Bureau | Mumbai 

 મહારાષ્ટ્ર(Maharashtra)ના અંતરિયાળ ભાગોમાં હાલ ખરાબ પરિસ્થિતિ સર્જાઈ છે. ગત ૨૪ કલાકથી અનરાધાર વરસાદ(heavy rain) ચાલુ હોવાને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ(waterlogged) ગયા છે. અમરાવતી(Amaravati)માં આશરે એક માળ જેટલા પાણી ભરાઈ ગયા છે. અહીં એનડીઆરએફ(NDRF)ની ટીમ ને સાબદા કરવામાં આવી છે. આ ઉપરાંત મહારાષ્ટ્રના અંતરિયાળ ભાગોમાં કુલ છ એનડીઆરએફની ટીમ હાલ કામ કરી રહી છે.

Join Our WhatsApp Community

 

આ સમાચાર પણ વાંચો : ભારે વરસાદને કારણે વિક્રોલીમાં દીવાલ તૂટી ગઈ- સદનસીબે જાનહાની નહીં – જુઓ વિડિયો

Gujarat Fire: ગુજરાતમાં મોટો અગ્નિકાંડ! ચાલુ એમ્બ્યુલન્સમાં લાગી ભીષણ આગ, નવજાત શિશુ સહિત આટલા લોકો થયા જીવતા ભડથું
Delhi Blast: દિલ્હી બ્લાસ્ટની તપાસ તેજ: અલ ફલાહ યુનિવર્સિટીના ચેરમેનને સમન્સ જારી, યુનિવર્સિટીની ભૂમિકા શંકાના દાયરામાં
Nagpur Fire: મહારાષ્ટ્રમાં 32 પશુઓ જીવતા બળ્યા, કતલખાને જતા પહેલા જ કરૂણ અંજામ
Bihar Cabinet: બિહારના રાજકારણમાં ગરમાવો: BJP-JDUમાં મંત્રીમંડળ પર ખેંચતાણ, 12-22 નહીં પણ 50-50ની શક્યતા! બિહારના રાજકારણમાં ગરમાવો
Exit mobile version