450
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્ર કોંગ્રેસના વરિષ્ઠ નેતા, (Congress Leader) કાયદા નિષ્ણાત, ગાંધીવાદી અને પૂર્વ મંત્રી હુસૈન દલવાઈનું(Husain Dalwai) નિધન થયું છે.
99 વર્ષની વયે તેમણે તેમના મુંબઈ(Mumbai)ના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા.
હુસૈન દલવાઈના નિધનથી રાજકીય ક્ષેત્રે શોકની લાગણી ફેલાઈ ગઈ છે.
તેમણે ધારાસભ્ય, સાંસદ, કેબિનેટ મંત્રી જેવા અનેક પદો સફળતાપૂર્વક સંભાળ્યા.
તમને જણાવી દઈએ કે, તેઓ 16 વર્ષ સુધી વિધાનસભાના સભ્ય હતા.
You Might Be Interested In