Site icon

અટકળો પર લાગી મહોર- કેપ્ટન અમરિંદર સિંહ આ તારીખે ભાજપમાં જોડાશે- PLCનો બીજેપીમાં થઇ શકે વિલય

News Continuous Bureau | Mumbai

પંજાબના પૂર્વ મુખ્યમંત્રી(Former Punjab CM) અને પંજાબ લોક કોંગ્રેસના (Punjab Lok Congress) અધ્યક્ષ કેપ્ટન અમરિંદર સિંહના (Captain Amarinder Singh) ભાજપમાં(BJP) જોડાવાની અટકળો પર મહોર લાગી છે. 

Join Our WhatsApp Community

કેપ્ટન અમરિંદર સિંહ 19 સપ્ટેમ્બર એટલે કે સોમવારે દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે. 

આ ઉપરાંત તેમની પાર્ટી પંજાબ લોક કોંગ્રેસ પણ સોમવારે બીજેપીમાં વિલય કરશે.

પીએલસીના(PLC) પ્રવક્તા પ્રીતપાલ સિંહ બલિયાવાલે(Pritpal Singh Baliwal) આ માહિતી આપી છે. 

ઉલ્લેખનીય છે કે કેપ્ટન અમરિંદર સિંહે ગયા વર્ષે કોંગ્રેસ(Congress) છોડી દીધી હતી અને મુખ્યમંત્રી પદ પરથી અચાનક રાજીનામું આપીને પીએલસીની રચના કરી હતી

આ સમાચાર પણ વાંચો : ભાજપે આ રાજ્યમાં કર્યું મોટું એલાન- PM મોદીના જન્મદિવસે જન્મેલા બાળકોને અપાશે સોનાની વીંટી- જાણો કેટલી હશે કિંમત

Chhatrapati Sambhajinagar: સનસનાટી! ભીડની વચ્ચે અચાનક ‘ખૂની ખેલ’, સરેઆમ હત્યાનો ડરામણો વીડિયો CCTV માં કેદ!
Bhuj railway station redevelopment: નવા ભુજ રેલવે સ્ટેશનના અપગ્રેડેશનનું કાર્ય ઝડપથી ચાલી રહ્યું છે*
Vande Mataram: CM યોગીનો મોટો નિર્ણય: યુપીની તમામ સરકારી શાળાઓમાં હવે ‘વંદે માતરમ’ ગાવું ફરજિયાત!
Ajit Pawar: અજિત પવારના પુત્રના જમીન વિવાદ પર એકનાથ શિંદેનું મોટું નિવેદન, ‘જે પણ પડકારો આવશે, અમે…’
Exit mobile version