Site icon

ગુજરાત પોલીસની દમદાર કામગીરી-છેલ્લા એક વર્ષમાં પકડી પાડ્યું અધધ આટલા કરોડનું ડ્રગ્સ- આંકડો જાણીને ચોંકી જશો

News Continuous Bureau | Mumbai

ગુજરાત(Gujarat માં હાલ ડ્રગ્સ(drugsનો મુદ્દો ભારે ચર્ચાસ્પદ બન્યો છે.  

Join Our WhatsApp Community

દરમિયાન રાજ્યમાં ડ્રગ્સ નેટવર્ક અંગે રાજકારણ મુદ્દે ગૃહરાજ્યમંત્રી(State home ministry હર્ષ સંઘવી(Harsh Sanghviએ મહત્વનું નિવેદન આપ્યું છે.

તેમણે કહ્યું કે ગુજરાત પોલીસે(Gujarat Police એક વર્ષમાં 6500 કરોડનું ડ્રગ્સ પકડ્યું છે. જેનાથી પાકિસ્તાન-અફઘાનિસ્તાન જેવા દેશોને પણ ઝટકો લાગ્યો છે.

આ ડ્રગ્સ કોઈ સામેથી નથી મૂકી જતું, ગુજરાત પોલીસ સાહસ સાથે પકડે છે એટલે પકડાય છે.

ઉલ્લેખનીય છે કે શુક્રવારે સાંજે ગુજરાત ATS-DRIની ટીમે પશ્ચિમ બંગાળમાં ઓપરેશન ગિયર બોક્સ પાર પાડીને દુબઇથી આવેલુ 200 કરોડનું હેરોઇન જપ્ત કર્યુ હતું.

આ સમાચાર પણ વાંચો :  બાપ રે- મુંબઈના આ વિસ્તારમાં બહુમાળી બિલ્ડીંગ પર ત્રાટકી વીજળી- વિડીયો જોઇને બે ઘડી શ્વાસ થંભી જશે- જુઓ વિડીયો

Delhi Car Blast: દિલ્હી બ્લાસ્ટ ડૉ. શાહીનને બુરખાથી નફરત! યુરોપ-ઓસ્ટ્રેલિયા જવાની હતી, પૂર્વ પતિએ ખોલ્યા અંગત જીવનના રાજ
PM Modi: દિલ્હી બ્લાસ્ટના ઘાયલોને LNJP હોસ્પિટલમાં મળ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી
Delhi Blast: ૩૦૦ કિલો એમોનિયમ નાઇટ્રેટ ક્યાં છુપાયેલો છે? વિસ્ફોટક બાંગ્લાદેશ-નેપાળના રસ્તે ભારત આવ્યો!
Ayodhya blast: આતંકવાદીઓનો ખતરનાક પ્લાન: અયોધ્યામાં વિસ્ફોટ કરવા ‘સ્લીપર મોડ્યુલ’ એક્ટિવેટ કર્યું હતું! વારાણસી પણ નિશાના પર હતું
Exit mobile version