News Continuous Bureau | Mumbai
ખેડબ્રહ્માના(Khedbrahma) કોંગ્રેસના(Congress) ધારાસભ્ય અશ્વિન કોટવાલે(MLA Ashwin Kotwale) આજે ધારાસભ્યે પદેથી રાજીનામું(Resignation) આપી દીધું છે. તેઓ આજે વિજય મુહૂર્તમાં ભાજપમાં(BJP) જોડાશે.
પોતાના નિવેદનમાં તેમણે જણાવ્યું છે કે આ નિર્ણય તેમણે આદિવાસીના સમાજના(tribal society) વિકાસના કાર્ય કરવા માટે લીધો છે. તેમની સાથે 2 હજાર સમર્થકો પણ કેસરિયા ધારણ કરશે.
ઉલ્લેખનિય છે કે ચાલુ વર્ષે ગુજરાતમાં વિધાનસભાની ચુટણી(Assembly election) થવાની છે તેની પહેલા રાજ્યમાં રાજનૈતિક દાવપેચ ચાલુ થઈ ગયા છે.
આ સમાચાર પણ વાંચો : સુપ્રીમ કોર્ટની ટીપ્પણી. કોરોના રસી માટે કોઈને મજબૂર કરી શકાય નહીં. જાણો કોર્ટે શું કહ્યું.