ગુજરાત રાજ્યમાં વધતા જતા કોરોના સંક્રમણ વચ્ચે મુખ્યમંત્રી વિજય રૂપાણી મોટું નિવેદન આપ્યું છે
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ‘મારૂ ગામ કોરોના મુક્ત ગામ’ અભિયાન હેઠળ આજે કલોલના આરસોડિયા ગામની મુલાકાત લીધી હતી.
આ દરમિયાન તેમણે કહ્યુ કે રાજ્યમાં લોકડાઉન લગાવવાનો કોઇ વિચાર નથી.
મહત્વપૂર્ણ છે કે દેશના અનેક રાજ્યોમાં કોરોનાના 10 હજારથી વધુ પોઝિટિવ કેસ સામે આવતા લોકડાઉન લગાવી દીધું છે.
ઘણાં લાંબા સમય પછી સારા સમાચાર; પૂનામાં લોકડાઉનની જરૂર નથી. પાલીકાનું હાઈકોર્ટમાં બયાન. જાણો વિગત…
