પાલિકા-પંચાયતનાં શરૂઆતી ટ્રેન્ડમાં ભાજપ સૌથી આગળ નિકળી ગયો છે.
ભાજપ 306 બેઠક ઉપર આગળ હતું. જ્યારે 41 બેઠકમાં કોંગ્રેસને મળી લીડ મળી હતી. આમ ભાજપે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં શાનદાર પ્રદર્શન યથાવત રાખ્યું છે.
એક સમયે પાટીદાર અનામત આંદોલનનો ગઢ ગણાતા સૌરાષ્ટ્રમાં જ ભાજપે શાનદાર દેખાવ કર્યો છે.
ઉત્તર ગુજરાતમાં પણ ભાજપે સપાટો બોલાવ્યો છે.