Site icon

જ્ઞાનવાપી કેસમાં આજે આવશે ચુકાદો- વારાણસીમાં કડક સુરક્ષા- જિલ્લા પ્રશાસને લીધો આ મોટો નિર્ણય

News Continuous Bureau | Mumbai

વારાણસી(Varanasi )ના શૃંગાર ગૌરી જ્ઞાનવાપી કેસ(Gyanvapi case) માં અરજી પર જિલ્લા કોર્ટ(District court)માં આગળ સુનાવણી થશે કે નહિ, આ સબંધમાં આજે 12 સપ્ટેમ્બરે નિર્ણય(Judgement) આવશે. 

Join Our WhatsApp Community

અહીં શૃંગાર ગૌરી(Shringar Gauri)ના નિયમિત દર્શન અને વિગ્રહોની સુરક્ષાને લઇ કેસ ચાલી રહ્યો છે.

જિલ્લા અદાલત(District court)ના નિર્ણય પહેલા વારાણસીમાં ધારા 144 લાગુ કરી દેવામાં આવી છે 

આ ઉપરાંત સમગ્ર વારાણસીમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. 

કાશી ઇન્ટિગ્રેટેડ કમાન્ડ ઍન્ડ કન્ટ્રોલરૂમથી શહેરમાં નજર રાખવામાં આવી રહી છે. 

આ સમાચાર પણ વાંચો : ગુલામ નબી આઝાદની મોટી જાહેરાત- આગામી આટલા દિવસમાં નવી પાર્ટીની કરશે જાહેરાત- આર્ટિકલ 370ને લઈને આપ્યું મોટું નિવેદન- જાણો શું કહ્યું 

New Criminal Laws: નવા ફોજદારી કાયદાઓના અમલવારીમાં મહારાષ્ટ્ર અગ્રેસર
PM Modi: ‘RJDને ૬૫ વોલ્ટનો જોરદાર આંચકો!’ PM મોદીએ સીતામઢીમાં લાલટેન (RJDનું પ્રતીક) પર કર્યો સીધો હુમલો!
Maharashtra Weather: ચેતવણી! મહારાષ્ટ્રના હવામાનમાં પલટો, ચક્રવાતને કારણે આગામી ૨૪ કલાક અતિભારે, વરસાદના મોટા સંકેતો.
Bhiwandi MIDC: મોટી દુર્ઘટના: ભિવંડી MIDC માં ડાઇંગ કંપનીમાં ભીષણ આગ, ભારે નુકસાનની શક્યતા.
Exit mobile version