354
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
વારાણસી(Varanasi )ના શૃંગાર ગૌરી જ્ઞાનવાપી કેસ(Gyanvapi case) માં અરજી પર જિલ્લા કોર્ટ(District court)માં આગળ સુનાવણી થશે કે નહિ, આ સબંધમાં આજે 12 સપ્ટેમ્બરે નિર્ણય(Judgement) આવશે.
અહીં શૃંગાર ગૌરી(Shringar Gauri)ના નિયમિત દર્શન અને વિગ્રહોની સુરક્ષાને લઇ કેસ ચાલી રહ્યો છે.
જિલ્લા અદાલત(District court)ના નિર્ણય પહેલા વારાણસીમાં ધારા 144 લાગુ કરી દેવામાં આવી છે
આ ઉપરાંત સમગ્ર વારાણસીમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
કાશી ઇન્ટિગ્રેટેડ કમાન્ડ ઍન્ડ કન્ટ્રોલરૂમથી શહેરમાં નજર રાખવામાં આવી રહી છે.
આ સમાચાર પણ વાંચો : ગુલામ નબી આઝાદની મોટી જાહેરાત- આગામી આટલા દિવસમાં નવી પાર્ટીની કરશે જાહેરાત- આર્ટિકલ 370ને લઈને આપ્યું મોટું નિવેદન- જાણો શું કહ્યું
You Might Be Interested In