Site icon

મુંબઈમાં હાઈ વોલ્ટેજ ડ્રામા, રાણા દંપતી અને પોલીસ વચ્ચે ઘર્ષણ, સાંસદ નવનીત રાણા અને વિધાનસભ્ય રવિ રાણા પોલીસ સ્ટેશનમાં; જાણો વિગતે  

News Continuous Bureau | Mumbai 

સાંસદ નવનીત રાણા અને વિધાનસભ્ય રવિ રાણા (MP Navneet Rana and MLA Ravi Rana) જ્યાં રોકાયા છે ત્યાં ખારના નિવાસસ્થાને(Khar residence) હાઈ વોલ્ટેજ ડ્રામા(High voltage drama) શરૂ થયો છે. 

Join Our WhatsApp Community

રાણા દંપતી વિરુદ્ધ ખાર પોલીસ(Khar Police)માં કેસ નોંધવામાં આવ્યો છે. ત્યારપછી ખાર પોલીસ રાણાના ઘરમાં પ્રવેશી હતી. આ સમયે રાણા દંપતી અને પોલીસ વચ્ચે બોલાચાલી થઈ હતી.

પોલીસને પહેલા વોરંટ બતાવવાનું કહેતા રાણા દંપતીએ તેમની સાથે દલીલ કરી હતી.  

ઉગ્ર બોલાચાલી બાદ ખાર પોલીસ રાણા દંપતીને તેમના નિવાસસ્થાનથી પોલીસ સ્ટેશન લઇ ગઈ છે.

હવે રાણા દંપતી ઘરે જ કરશે હનુમાન ચાલીસાનું પઠન, કરી મોટી જાહેરાત; જણાવ્યું આ કારણ..

Kalyan-Dombivli Politics: નગરસેવકો ગાયબ કે હાઈજેક? કલ્યાણ-ડોમ્બિવલીમાં ઉદ્ધવ જૂથના ૪ નેતાઓ લાપતા થતા મચ્યો હડકંપ; કાર્યકરોએ નોંધાવી ફરિયાદ
Maharashtra Weather Update: મહારાષ્ટ્રમાં કમોસમી વરસાદની આફત: મુંબઈ અને નવી મુંબઈમાં મેઘરાજાની એન્ટ્રી,જાણો હવામાન વિભાગની આગાહી
Republic Day 2026:દેશદ્રોહી પન્નુની વધુ એક નાપાક હરકત: લાલ કિલ્લા પર ધ્વજવંદન રોકવા કરી ઉશ્કેરણી; દિલ્હીમાં FIR દાખલ, એજન્સીઓ એલર્ટ.
Ladki Bahin Yojana Update: લાડકી બહેન યોજનામાં ટેકનિકલ ખામી? હવે ઘરે બેઠા થશે ઉકેલ; મંત્રી અદિતિ તટકરેએ લોન્ચ કરી ખાસ સુવિધા, જાણો વિગત.
Exit mobile version