હાર્દિક પટેલે ટ્વીટર પ્રોફાઇલમાંથી કોંગ્રેસ ગુલ.શું હાર્દિકે કોંગ્રેસથી છેડો ફાડ્યો?

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

હાર્દિક પટેલ(hardik patel) ભાજપમાં(BJP) જોડાશે તેવી અટકળો વચ્ચે હવે તેણે પોતાના ટ્વિટર(Twitter) પ્રોફાઇલમાંથી કોંગ્રેસ(Congress) નેતા શબ્દ હટાવી દીધો છે.

હાર્દિક પટેલ હાલમાં ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ છે. 

જોકે છેલ્લા છ મહિનાથી હાર્દિક કોંગ્રેસથી અલગ રહે છે. તેઓ ગુજરાત ભાજપના અનેક મોટા નેતાઓને મળ્યા હોવાની પણ ચર્ચા છે.

આ સમાચાર પણ વાંચો : ગુજરાતમાં કોંગ્રેસની પહેલી વિકેટ પડી. આ દિગ્ગજ ધારાસભ્યએ આપ્યું રાજીનામુ. હવે જોડાશે ભાજપમાં…

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More