Site icon

હવે આ રાજ્યમાં ધર્માંતર વિરોધી ખરડો પસાર કરાયો. વટાળ પ્રવૃત્તિને રોકવા લેવાયેલું પગલું. કોંગ્રેસે કર્યો વિરોધ.

News Continuous Bureau | Mumbai

હરિયાણા વિધાનસભાએ મંગળવારે ધર્માંતરવિરોધી ખરડો પસાર કર્યો. કૉંગ્રેસના નેતૃત્વ હેઠળ વિપક્ષના સભ્યોએ ખરડાના વિરોધમાં વિધાનસભાનો ત્યાગ કર્યો હતો.

Join Our WhatsApp Community

આ કાયદામાં  બળજબરી કે લલચાવીને અથવા અન્ય અયોગ્ય રીતે કરાવવામાં આવતા ધર્માંતર પર પ્રતિબંધ મૂકતી જોગવાઇઓ છે.

ઉલ્લેખનીય છે કે હિમાચલ પ્રદેશ અને ઉત્તર પ્રદેશ સહિતના ભાજપ શાસિત રાજ્યોએ થોડા સમય પહેલાં આવો જ ખરડો પસાર કર્યો હતો.

આ સમાચાર પણ વાંચો :  મોટા સમાચાર આગામી 3 મહિનામાં આ પ્રકારના તમામ ટોલ નાકા બંધ થશે. સંસદમાં નિતીન ગડકરીની જાહેરાત.

Ahmednagar: અહમદનગર રેલવે સ્ટેશનનું નામ બદલીને ‘અહિલ્યાનગર’ કરાયું
Gujarat CM Bhupendra Patel: માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના સેવા દાયિત્વના ચાર વર્ષ
Mahavikas Aghadi: મહારાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો,ઠાકરે બંધુઓ એ કરી આટલા કલાક ની મુલાકાત
Ahmednagar: મહારાષ્ટ્રના અહમદનગર રેલવે સ્ટેશનનું નામ બદલાયું; જાણો શું છે નવું નામ?
Exit mobile version