Site icon

ઉનાળામાં જામશે વરસાદી માહોલ. ચાલુ અઠવાડિયે મહારાષ્ટ્રના આ વિસ્તારોમાં પડશે ભારે વરસાદ; હવામાન વિભાગનો વર્તારો

News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રમાં(maharashtra) આગામી બે દિવસમાં તાપમાન 45 ડિગ્રી સુધી પહોંચી શકે છે. 

Join Our WhatsApp Community

આટલા આકરા ઉનાળા(Summer) બાદ રાજ્યમાં આગામી બે દિવસ માટે કમોસમી વરસાદની(unseasonal rain) આગાહી કરવામાં આવી છે. 

ખાસ કરીને વિદર્ભ, મરાઠવાડા, દક્ષિણ મધ્ય મહારાષ્ટ્ર અને દક્ષિણ કોંકણના વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 

હવામાન વિભાગની(meteorological department) આગાહી મુજબ, શુક્રવારે મુંબઈને(Mumbai) અડીને આવેલા રાયગઢમાં(raigarh) હળવો વરસાદ પડી શકે છે.

રાયગઢ ઉપરાંત કોંકણના સિંધુદુર્ગ(sindhudurg) અને રત્નાગીરી(ratnagiri) જિલ્લામાં પણ વાવાઝોડું અને જોરદાર પવન અને વરસાદ જોવા મળશે. પરંતુ પાલઘર, થાણે, મુંબઈમાં હવામાન શુષ્ક રહેશે.

ગુરુવારે કોલ્હાપુર, સતારા, સાંગલી, સોલાપુર, નાંદેડ, લાતુર, ઉસ્માનાબાદ, ભંડારા, ચંદ્રપુર, ગઢચિરોલી અને ગોંદિયામાં શુક્રવારે પણ ગાજવીજ અને વરસાદ પડશે. અહેમદનગર અને પુણેમાં પણ વરસાદ અને ગાજવીજ પડશે.

આ સમાચાર પણ વાંચો :  મુંબઈ શહેરમાં રેલવે સ્ટેશનનું નામ ઉર્દૂમાં પણ લખાય છે. વિશ્ર્વાસ નથી થતો? જુઓ આ ફોટોગ્રાફ

Chhatrapati Sambhajinagar: સનસનાટી! ભીડની વચ્ચે અચાનક ‘ખૂની ખેલ’, સરેઆમ હત્યાનો ડરામણો વીડિયો CCTV માં કેદ!
Bhuj railway station redevelopment: નવા ભુજ રેલવે સ્ટેશનના અપગ્રેડેશનનું કાર્ય ઝડપથી ચાલી રહ્યું છે*
Vande Mataram: CM યોગીનો મોટો નિર્ણય: યુપીની તમામ સરકારી શાળાઓમાં હવે ‘વંદે માતરમ’ ગાવું ફરજિયાત!
Ajit Pawar: અજિત પવારના પુત્રના જમીન વિવાદ પર એકનાથ શિંદેનું મોટું નિવેદન, ‘જે પણ પડકારો આવશે, અમે…’
Exit mobile version