Site icon

ફરી એકવાર દિલ્હી હાઈકોર્ટે ટ્વિટરની કાઢી ઝાટકણી, પૂછ્યો આ ગંભીર સવાલ; જાણો શુ છે સમગ્ર મામલો

News Continuous Bureau | Mumbai

દિલ્હી હાઈકોર્ટે ટ્વીટરને જોરદાર ફટકાર લગાડી છે. 

Join Our WhatsApp Community

કોર્ટે પૂછ્યું જ્યારે તમે યુએસના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું એકાઉન્ટ બ્લોક કરી શકો છો, તો પછી હિન્દુ દેવી-દેવતાઓ વિરૂદ્ધ આપત્તિજનક કન્ટેન્ટ પોસ્ટ કરનારના એકાઉન્ટ કેમ બ્લોક નથી કરતા? 

સાથે કોર્ટે કહ્યું કે તમારું વલણ જણાવે છે કે ટ્વિટર આવા સંવેદનશીલ મુદ્દાઓ પ્રત્યે કેટલું ગંભીર છે.

કાર્યવાહક મુખ્ય ન્યાયાધીશ વિપિન સાંધી અને ન્યાયમૂર્તિ નવીન ચાવલાની બેંચ કાલી માતા પર કરવામાં આવેલી આપત્તિજનક ટિપ્પણી વિરૂદ્ધ દાખલ અરજી પર સુનાવણી કરી રહી હતી.

આ સમાચાર પણ વાંચો : લો બોલો!! બોગસ લોન આપનારી ઍપની ફરિયાદમાં મહારાષ્ટ્ર અવ્વલ નંબરે, 21 માર્ચ સુધી આવી આટલી ફરિયાદો; જાણો વિગતે

Bhiwandi Nizampur Mayor Election 2026: ચૂંટણી પહેલા જ ભિવંડીમાં ભાજપનું ‘ઓપરેશન’ ફેલ! ૯ કોર્પોરેટરોએ પંજો પકડતા કેસરિયો ગઢ ધરાશાયી.
Jay Pawar: જય પવારનો સરકારને લલકાર! પિતાના નિધન પાછળના ‘બ્લેક બોક્સ’ સત્ય માટે કરી આ મોટી અપીલ, જાણો શું છે મામલો
Shivneri Fort Stampede: શિવનેરી પર ભીડમાં ભક્તો કચડાયા! મહિલાઓ-બાળકો સહિત અનેક ઘાયલ, કિલ્લા પર ભારે તણાવ..
Rajya Sabha Election 2026: ચૂંરાજ્યસભા ચૂંટણીની તારીખો જાહેર: મહારાષ્ટ્રની ૭ બેઠકો માટે ૧૬ માર્ચે ખરાખરીનો જંગ; પાર્થ પવારના નામે રાજકીય સમીકરણો બદલ્યા!.
Exit mobile version