Site icon

મહારાષ્ટ્રમાં ઠેકઠેકાણે અજાન સામે હનુમાન ચાલીસા વાગી. જાણો કઈ કઈ જગ્યાએ મનસે નું આંદોલન થયું.

News Continuous Bureau | Mumbai

 મહારાષ્ટ્રમાં અનેક જગ્યાએ વહેલી સવારે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ પોતાના લાઉડ સ્પીકરો ગોઠવી દીધા હતા. પરિણામ સ્વરૂપે પોલીસ હરકતમાં આવી હતી. મુંબઇના કાંદીવલી ચારકોપ, મુંબ્રા, નવી મુંબઈ, ઐરોલી  જેવી અનેક જગ્યાએ સવારે ચાર વાગે ગાડીમાં લાઉડ સ્પીકર મુકીને મનસેના સૈનિકો પહોંચી ગયા હતા. તેમણે બરાબર અજાનના સમયે મોટા અવાજે હનુમાન ચાલીસા વગાડી હતી.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : રાજ ઠાકરેના ઘરની બહાર જોરદાર પોલીસ બંદોબસ્ત. મોડી રાત્રે રાજ ઠાકરેને આ નોટિસ પકડાવવામાં આવી.

Jay Pawar: જય પવારનો સરકારને લલકાર! પિતાના નિધન પાછળના ‘બ્લેક બોક્સ’ સત્ય માટે કરી આ મોટી અપીલ, જાણો શું છે મામલો
Shivneri Fort Stampede: શિવનેરી પર ભીડમાં ભક્તો કચડાયા! મહિલાઓ-બાળકો સહિત અનેક ઘાયલ, કિલ્લા પર ભારે તણાવ..
Rajya Sabha Election 2026: ચૂંરાજ્યસભા ચૂંટણીની તારીખો જાહેર: મહારાષ્ટ્રની ૭ બેઠકો માટે ૧૬ માર્ચે ખરાખરીનો જંગ; પાર્થ પવારના નામે રાજકીય સમીકરણો બદલ્યા!.
Muslim Reservation Maharashtra: મુસ્લિમ આરક્ષણ મુદ્દે મહારાષ્ટ્રમાં રાજકીય ગરમાવો: અચાનક કેમ લેવાયો રદ કરવાનો નિર્ણય? જાણો AIMIM ના કટાક્ષ અને વિવાદ પાછળનું અસલી કારણ.
Exit mobile version