વધુ એક રાજ્યમાં કોંગ્રેસી કલહ સામે આવ્યો વિપક્ષના નેતાએ આપ્યું રાજીનામું, આ નેતાને સોંપાઈ કમાન

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

મધ્યપ્રદેશમાં(Madhyapradesh) ચૂંટણી(Elections) પહેલા કોંગ્રેસે(Congress) મોટો નિર્ણય લીધો છે. પૂર્વ મુખ્યમંત્રી કમલનાથે(Kamal nath) વિપક્ષના નેતા પદ પરથી રાજીનામું(Resignation) આપી દીધું છે. 

આ પદ વરિષ્ઠ ધારાસભ્ય ડૉ. ગોવિંદ સિંહ(Dr. Govind Singh) વિરાજમાન થયા છે. તેઓ સાત વખતના ધારાસભ્ય છે.

ઉલ્લેખનિય છે કે મધ્યપ્રદેશમાં ડિસેમ્બર મહિનામાં ચૂંટણી યોજાવાની છે.

આ સમાચાર પણ વાંચો :   હું રાષ્ટ્રપતિ પદ નું શું કરું. મતે તો સીએમ કે પીએમ બનવું છે. આ નેતાએ મનની વાત ખુલ્લી કરી.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More