News Continuous Bureau | Mumbai
રાજ્યસભાની ચૂંટણી(Rajya Sabha elections) પહેલા કોંગ્રેસ(Congress) પાર્ટીને સૌથી મોટો ઝટકો લાગ્યો છે.
વરિષ્ઠ નેતા (Senior leader)અને પૂર્વ કેન્દ્રીય મંત્રી(Former Union Minister) કપિલ સિબ્બલે(Kapil Sibal) કોંગ્રેસને ટાટા બાયબાય કરી દીધુ છે
સિબ્બલે સપાની ટિકિટ(Samajwadi Party tickets) પરથી રાજ્યસભામાં જવા માટે ઉમેદવારી પત્ર ભર્યું છે.
આજે સમાજવાદી પાર્ટીના ચીફની હાજરીમાં પોતાની ઉમેદવારી નોંધાવી.
આ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, 16મેના રોજ કોંગ્રેસમાંથી રાજીનામું(Resignation) આપી દીધું છે.
ઉલ્લેખનીય છે કે ગત સપ્તાહે ગુજરાતના હાર્દિક પટેલે પાર્ટીમાંથી રાજીનામુ આપ્યું હતું
આ સમાચાર પણ વાંચો: શિવસેના તરફથી આ શિવસૈનિક રાજ્યસભા પહોંચશે… થઈ જાહેરાત… નામ જાણીને અનેક ચોંકી ગયા…