306
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
કર્ણાટકના મુખ્યમંત્રી(Karnataka Chief Minister) બસવરાજ બોમ્મઈ(Basavaraj Bommai) કોરોના(Corona) સંક્રમિત થયા છે.
કોરોનાગ્રસ્ત(Corona virus) થયા બાદ બોમ્મઈએ પોતાનો દિલ્હી પ્રવાસ(Delhi Tour) પણ રદ કરી દીધો છે.
સાથે તેઓ ઘર પર જ ક્વોરન્ટાઈન(Quarantine) થઈ ગયા છે.
તેમણે પોતે જ આ જાણકારી આપતા કહ્યું કે, તેઓ કોવિડ-19થી સંક્રમિત થયા છે અને તેમનામાં હળવા લક્ષણો છે.
છેલ્લા થોડા દિવસોમાં મારા સંપર્કમાં આવેલા લોકોને વિનંતી કે, તેઓ પોતાને ક્વોરન્ટાઈન કરી લે અને કોરોના ટેસ્ટ(Corona test) કરાવે.
આ સમાચાર પણ વાંચો : એકનાથ શિંદેએ દેખાડ્યો દમ- ગ્રામીણ વિસ્તારની ચૂંટણીમાં શરદ પવારને ધક્કો
You Might Be Interested In