Site icon

નુપુર શર્માના સમર્થનમાં હવે આવી કરણી સેના-આપી દીધું વિવાદાસ્પદ નિવેદન-કહ્યું-જો નુપૂર શર્માને કંઈ થયું તો

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Community

વિશ્વ હિન્દુ પરિષદ(Vishwa Hindu Parishad) બાદ હવે કરણી સેનાએ(Karni Sena) નુપૂર શર્માને(Nupur Sharma) ખુલ્લું સમર્થન આપ્યું છે. 

રાજકોટ(Rajkot) કરણી સેનાના મૌલિક સિંહ વાઢેરે(Maulik Singh Vadher) આ મામલે નિવેદન આપી નુપુર શર્માને સમર્થન આપ્યું છે.

તેમણે કહ્યું કરણી સેનાનું નુપુર શર્માને સમર્થન છે અને જો તેમને કઈ થયું તો ભારત ભળકે બળશે. 

સાથે તેમણે ચીમકી ઉચ્ચારી છે કે, તેમણે કઈ ખોટું નથી કહ્યું માટે જો તેમને કંઇ પણ થશે તો ભારત ભળકે બળશે.

ઉલ્લેખનીય છે કે, નુપુર શર્મા પોતાના એક નિવેદનને પગલે હાલ મુસ્લિમ સમુદાયના(Muslim community) રોષનો ભોગ બન્યા છે.

 આ સમાચાર પણ વાંચો : નુપુર શર્માને સમર્થન અને પયંગબર વિશે અભદ્ર ટિપ્પણી કરનારા  ભિવંડીના મુસ્લિમ યુવકની ધરપકડ-  સ્થાનિક ટોળાએ યુવકની કરી મારપીટ- જુઓ વિડિયો- જાણો વિગત

Maharashtra Election War: દેવેન્દ્ર ફડણવીસનો આદિત્ય ઠાકરે પર કટાક્ષ; રાજ ઠાકરેની નકલ અને ભાષણબાજીનો ઉલ્લેખ કરી સાધ્યું નિશાન
Ajit Pawar: ચૂંટણી પોતાની જગ્યાએ, દોસ્તી પોતાની જગ્યાએ! અજિત પવારનું મોટું નિવેદન, દેવેન્દ્ર ફડણવીસ સાથે ના સંબંધ ને લઈને કહી આવી વાત
KDMC Election 2026 Clash: ડોમ્બિવલીમાં ભાજપ અને એકનાથ શિંદે જૂથ વચ્ચે ભીષણ અથડામણ; 4 કાર્યકરો ગંભીર રીતે ઘાયલ, વિસ્તારમાં ભારે તણાવ.
Mumbai: મહારાષ્ટ્રમાં કુદરત રૂઠી! મકર સંક્રાંતિ પહેલા મુંબઈ-ઠાણેમાં વરસાદી માહોલ, જ્યારે મરાઠવાડા ઠંડીમાં ઠર્યું; જાણો હવામાન વિભાગની આગાહી.
Exit mobile version