Site icon News Continuous Bureau | Mumbai

કેન્દ્ર સરકારે લીધો શીખ તીર્થયાત્રીઓના હિતમાં મોટો નિર્ણય, આ તારીખથી કરતારપુર કોરિડોર ખોલવામાં આવશે; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 16 નવેમ્બર  2021 

Join Our WhatsApp Channel

મંગળવાર. 

ગૃહમંત્રી અમિત શાહે ટ્વિટ કરીને શીખ સમુદાય માટે એક ખુશીના સમાચાર આપ્યા છે. 

કેન્દ્ર સરકારે 17 નવેમ્બરથી કતારપુર સાહિબ કોરીડોરને ફરીથી ખોલવાનો નિર્ણય કર્યો છે.

ગૃહમંત્રી અમિત શાહે ટ્વીટ કરીને કહ્યું કે, 'એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે, જેનાથી મોટી સંખ્યામાં શીખ શ્રદ્ધાળુઓને ફાયદો થશે.

ઉલ્લેખનીય છે કે માર્ચ 2020માં કોરોના સંક્ર્મણના કારણે કરતારપુર કોરિડોર બંધ કરવામાં આવ્યો હતો.

AIMIM ના ચીફ અસદુદ્દીન ઓવૈસીની મોટી જાહેરાત, યુપી બિહાર બાદ હવે તેમની પાર્ટી આ રાજ્યમાં પણ ચૂંટણી લડશે; જાણો વિગતે

Maharashtra Weather Update મહારાષ્ટ્રમાં આગામી ૪૮ કલાક ભારે! હવામાન વિભાગ દ્વારા હાઇ એલર્ટ જાહેર, અનેક જિલ્લાઓમાં મુસળધાર વરસાદની આગાહી
Nashik Double Murder Suicide Attempt કૌટુંબિક વિવાદમાં પતિ બની ગયો રાક્ષસ, નાસિકમાં માદીકરાની હત્યા બાદ પતિનો આત્મહત્યાનો પ્રયાસ..
MP Assembly Passes UCC Bill ઉત્તરાખંડ બાદ હવે મધ્યપ્રદેશમાં પણ UCC લાગુ વિપક્ષના ભારે હંગામા વચ્ચે મોહન યાદવ સરકારે પાસ કર્યું મોટું બિલ
Raj Thackeray Slams Modi Govt દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ મુદ્દે રાજ ઠાકરે લાલચોળ PM મોદી અને BJP સરકાર પર સાધ્યું નિશાન
Exit mobile version