ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 19 ફેબ્રુઆરી 2022
શનિવાર
જમ્મુ કાશ્મીરના શોપિયાં જિલ્લામાં આતંકીઓ સામે સેનાનુ અભિયાન ચાલી રહ્યુ છે.
શોપિયામાં સુરક્ષાબળો અને આતંકીઓ વચ્ચે થયેલા બે જવાનો શહીદ થયા છે.
જોકે સેનાએ પણ આ એન્કાઉન્ટરમાં 2 આંતકીને ઠાર માર્યા છે.
હાલ તો આતંકીઓ કયા સંગઠન સાથે જોડાયેલા છે તે જાણી શકાયું નથી.
એન્કાઉન્ટર પૂરું થયા બાદ સુરક્ષા દળો અને સ્થાનિક પોલીસ તેની તપાસ કરશે.
આખરે 40 વર્ષ બાદ ભારતને મળી ઇન્ટરનેશનલ ઓલિમ્પિક સેશનની યજમાની, 2023માં અહીં યોજાશે આ ગ્રેટ ઇવેન્ટ