News Continuous Bureau | Mumbai
પટનાની(Patna) પારસ હોસ્પિટલમાં(Paras Hospital) દાખલ બિહારના(bihar) પૂર્વ સીએમ(Former CM) તથા રાજદ પ્રમુખ(RJD President) લાલૂ પ્રસાદ યાદવની(Lalu Prasad Yadav) તબિયત નાજૂક છે.
સારવાર માટે તેમને એર એમ્બ્યુલન્સ(Air ambulance) દ્વારા દિલ્હી(Delhi) લઈ જવાની તૈયારી કરવામાં આવી રહી છે.
કહેવામાં આવી રહ્યું છે કે તેમને દિલ્હીમાં એઇમ્સમાં ભરતી કરવામાં આવશે.
દરમિયાન પીએમ મોદીએ(PM Modi) લાલુ પ્રસાદ યાદવના પુત્ર તેજસ્વી યાદવ(Tejaswi Yadav) સાથે ફોન પર ચર્ચા કરીને સ્વાસ્થ્યની જાણકારી(Health information) લીધી.
તેજસ્વીએ બિહારના લોકોને ભાવનાત્મક અપીલ પણ કરી છે
ઉલ્લેખનીય છે કે સોમવારે સવારે તેમની તબિયત વધારે ખરાબ થતાં તેમને પારસ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
આ સમાચાર પણ વાંચો : કોના કહેવા પર એકનાથ શિંદે મુખ્ય પ્રધાન બન્યા- દેવેન્દ્ર ફડણવીસે રાઝ પરથી પડદો ઉંચકયો-જાણો શું કહ્યું તેમણે