311
Join Our WhatsApp Community
કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને ગુજરાતના મહેસાણા જિલ્લામાં 22 એપ્રિલથી 2 મે સુધી સંપૂર્ણ લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે.
જોકે લોકડાઉન દરમિયાન માત્ર મેડિકલ અને ઈમરજન્સી સેવા ચાલુ રહેશે
ઉલ્લેખનીય છે કે, ન.પા અને વેપારીઓ વચ્ચેની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો.
You Might Be Interested In