Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્ર સરકારની કડકાઈ, વિદર્ભ અને મરાઠવાડાના વૈધાનિક મંડળ ત્યાં સુધી નહીં બનાવવામાં આવે જ્યાં સુધી રાજ્યપાલ આ કામ નથી કરતા. જાણો મહારાષ્ટ્રના રાજકીય દાવપેચ..

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

02 માર્ચ 2021

મહારાષ્ટ્ર સરકારે વિદર્ભ અને મરાઠવાડાના વિસ્તાર માટે વૈધાનિક વિકાસ મંડળ ની સ્થાપના કરવાનું નક્કી કર્યું હતું. જોકે આજે આ જાહેરાતના ૭૨ દિવસ પછી પણ તેની સ્થાપના થઇ શકી નથી. હવે આ સંદર્ભે રાજનૈતિક સોદાબાજી શરૂ થઈ ગઈ છે. ઠાકરે  સરકારે એક વાત સ્પષ્ટ કરી છે કે જ્યાં સુધી રાજ્યપાલ ભગતસિંહ કોશિયારી સરકાર દ્વારા પ્રસ્તાવિત કરવામાં આવેલા 12 લોકોને ધારાસભ્ય નથી બનાવતી ત્યાં સુધી તેઓ મરાઠવાડા અને વિદર્ભ માટે વૈધાનિક મંડળની રચના નહીં કરે.

મહારાષ્ટ્ર સરકારની આ જાહેરાત બહુ મોટી રાજકીય સોગઠાબાજી છે. વિદર્ભ અને મરાઠવાડાના માં ભારતીય જનતા પાર્ટી ની તાકાત ઘણી છે. જેથી ભાજપ ના કામો અટકી જાય તેમ છે. આથી રાજ્ય સરકારે રાજ્યપાલ નું નાક દબાવવા માટે આ પગલું ભર્યું છે.

Maharashtra Weather Update મહારાષ્ટ્રમાં આગામી ૪૮ કલાક ભારે! હવામાન વિભાગ દ્વારા હાઇ એલર્ટ જાહેર, અનેક જિલ્લાઓમાં મુસળધાર વરસાદની આગાહી
Nashik Double Murder Suicide Attempt કૌટુંબિક વિવાદમાં પતિ બની ગયો રાક્ષસ, નાસિકમાં માદીકરાની હત્યા બાદ પતિનો આત્મહત્યાનો પ્રયાસ..
MP Assembly Passes UCC Bill ઉત્તરાખંડ બાદ હવે મધ્યપ્રદેશમાં પણ UCC લાગુ વિપક્ષના ભારે હંગામા વચ્ચે મોહન યાદવ સરકારે પાસ કર્યું મોટું બિલ
Raj Thackeray Slams Modi Govt દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ મુદ્દે રાજ ઠાકરે લાલચોળ PM મોદી અને BJP સરકાર પર સાધ્યું નિશાન
Exit mobile version