Site icon

સાવચેત રહેજો! મહારાષ્ટ્રમાં કોરોનાના ડેલ્ટા વેરિએન્ટે વધારી ચિંતા, માત્ર એક જ દિવસમાં આ જિલ્લામાં નોંધાયો 30 નવા કેસ

 ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 7 ઓગસ્ટ 2021

Join Our WhatsApp Community

શનિવાર 

વધતા કોરોનાના ડેલ્ટા સ્વરૂપના ખતરા વચ્ચે મહારાષ્ટ્રના નાસિકથી ચિંતાજનક સમાચાર આવ્યા છે. 

નાસિક જિલ્લામાં ડેલ્ટા વેરિએન્ટના 30 નવા કેસ સામે આવ્યા છે, જેનાથી હડકંપ મચી ગયો છે. 

નાસિક જિલ્લા હોસ્પિટલના સર્જન ડો. કિશોર શ્રીનિવાસે કહ્યુ કે નાસિકમાં ડેલ્ટા વેરિએન્ટથી 30 લોકો સંક્રમિત થયા છે. તેમાંથી 28 દર્દી ગ્રામિણ વિસ્તારના છે, જ્યારે બે દર્દી ગંગાપુર અને સાદિક નગરના છે. 

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અનુસાર, ઝડપથી ફેલાતો ડેલ્ટા વેરિએન્ટ્સ અત્યાર સુધી 135 દેશોમાં મળી આવ્યા છે. ઉપરાંત, WHO એ કહ્યું હતું કે આગામી સપ્તાહ સુધીમાં  વિશ્વમાં કોરોનાના કેસ  20 કરોડ સુધી પહોંચી શકે છે.

ઉલ્લેખનીય છે કે ડેલ્ટા વેરિયન્ટની ઓળખ સૌપ્રથમ ભારતમાં થઇ હતી .

ભારતે કોરોના સામેની જંગમાં મહત્વનો પડાવ કર્યો પાર, રસીકરણનો આંકડો 50 કરોડ ઉપર પહોંચ્યો ; જાણો PM મોદીએ શું કહ્યું?

Fisherman Safety: મહારાષ્ટ્ર સરકારે માછીમારો માટે લીધો ‘આ’ મોટો નિર્ણય,જાણો શું છે નવો નિર્ણય
Maharashtra Rains: વરસાદ ને કારણે મરાઠવાડા થયું જળબંબાકાર, પૂરની સ્થિતિને કારણે અનેક ગામો સંપર્ક વિહોણા
GujaratHealthScheme: સરકારની આર.બી.એસ.કે.યોજનાની કમાલઃ દોઢ વર્ષની પ્રિશા આજે સ્વસ્થ બની હસતી-રમતી કિલકિલાટ કરે છે
Mehsana Garba Mahotsav 2025: આર.જે. ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ મહેસાણા ખાતે નવરાત્રી મહોત્સવ અંતર્ગત ભવ્યાતિ ભવ્ય ગરબા મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું
Exit mobile version