મહારાષ્ટ્ર રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં 60,212 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 281 દર્દીઓના મોત નીપજ્યા છે.
રાજ્યમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 35,19,208 થઇ છે.
છેલ્લા ૨૪ કલાકમાં 31,624 દર્દીઓએ કોરોના ને મ્હાત આપી છે.
રાજ્યમાં કોરોનાથી સ્વસ્થ થયાંનો દર 81.44% થયો છે
હાલ રાજ્યમાં 5,93,042 એક્ટિવ કેસ છે.
રાજ્યમાં અત્યાર સુધી 2,25,60,051 કોરોના ટેસ્ટ થઇ ચુક્યા છે.
રાજ્ય સરકારની સૌથી મોટી સમસ્યા છે 'ઓક્સિજન'. કઈ રીતે? જાણો અહીં…
