કોરોના ના વધતા કેસને કારણે મહારાષ્ટ્રમાં શું પગલાં લેવા જોઈએ તે સંદર્ભે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે મહારાષ્ટ્રની જનતાને સંબોધિત કરશે.
એવું માનવામાં આવી રહ્યું છે કે તેઓ લોકડાઉનની જાહેરાત કરશે
તેવી શક્યતા પણ છે કે સરકાર લોકડાઉન ન લાધતા આકરા પ્રતિબંધો એટલે કે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર પ્રસ્તુત કરે…
એક દિવસમાં 90 હજાર કોરોના પરીક્ષણ. તમિલનાડુ સરકારનો મોટો નિર્ણય.
